આવતીકાલથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે આપ સૌને શુભેચ્છાઓ 💐💐

આવતીકાલથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે આપ સૌને શુભેચ્છાઓ 💐💐
આપણી પરંપરા મુજબ માત્ર શિક્ષકોની હાજરી પુરવાનું તા. 08/06/2020થી શરૂ થશે...📒🖊️✒️
➡️જે શિક્ષકો શાળામાં હાજર છે એમને હાજર બતાવવા🚹🚺🏛️
➡️રોટેશન મુજબ જે શિક્ષકોને પછીના દિવસે આવવાનું છે એમને ઓન ડ્યુટી બતાવવા.📈🚺🚹
➡️અને જે ગેરહાજર છે તેમને અગાઉની પ્રણાલી મુજબ ગેરહાજર બતાવવા..📊🚹🚺